logo-image

આ આધુનિક જમાનામાં મોટાભાગના પીણા શરીર માટે હાનિકારક નીવડે છે 

ત્યારે Beer કે Cold Drinks નો પણ આવા પીણામાં સમાવેશ કરવામાં આવે છે 

જોકે Beer અને Cold Drinks બંનેનું વધુ પડતું સેવન કરવાથી શરીર માટે હાનિકારક છે

પરંતુ Beer કરતા Cold Drinks વધુ શરીર માટે હાનિકારક સાબિત થયા છે

કારણ કે... Cold Drinks માં ભારે માત્રામાં ખાંડ અને કેલરી હોય છે

Cold Drinks ને કારણે ડાયાબિટીસ, હ્રદય રોગ અને વજનમાં વધારો થાય છે

જોકે Cold Drinks ની તુલનામાં Beer માં ઓછી સુગર અને કેલેરી હોય છે

તો Beer માં વિટામીન બી, મેગ્નીશિય અને પોટેશિયલ હોય છે

જોકે વધુ પ્રમાણમાં Beer નું સેવન કરવાથી લિવરને નુકસાન થઈ શકે છે 

વૈભવ તનેજા સમગ્ર વિશ્વમાં હાઈએસ્ટ પેડ CFO છે

ગુજરાત : 24 કલાકમાં 31 તાલુકામાં વરસાદ, જાણો ક્યા સૌથી વધુ થઇ મેઘમહેર

Manisha Raniએ 'બ્લુ ફેરી' તરીકે લાખો લોકોના દિલ જીતી લીધા

Gujaratfirst.com Home