એક જ દિવસમાં અચાનક વધી જાય છે વજન? આ કારણો હોઈ શકે છે જવાબદાર
Vinesh Phogat પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલો કુસ્તીની ફાઇનલમાં પહોંચી હતી
ઈવેન્ટના બીજા દિવસે 50 કિગ્રા કેટેગરીમાં તેનું વજન થોડું વધારે હોવાનું જણાયું હતું
જેના કારણે Vinesh Phogat ને Disqualify કરવામાં આવી હતી
ઘણી વખત એવું બને છે કે એક જ દિવસમાં વજન અચાનક અમુક કિલો કે ગ્રામ વધી જાય છે
આમ થવા પાછળનું મુખ્ય કારણ શરીરમાં Water Retention પણ છે
પાણી શરીર માટે જરૂરી છે પરંતુ તે શરીરમાં જમા રહે તો નુકશાન કરી શકે છે
જો તમારું વજન અચાનક વધતું અથવા ઘટતું રહે છે, તો તમારે આ foods થી દૂર રહેવું
ભૂલથી પણ Packaged & junk food ન ખાઓ, તેનાથી શરીરમાં Water Retention ની સમસ્યા થઈ શકે છે
વધુમાં તમારા ડાયટમાંથી બ્રેડને તરત જ કાઢી નાખો
શક્ય બને તેટલું આલ્કોહોલ અને ધૂમ્રપાનથી દૂર રહો તેનું સેવન કરવાથી પેટ ફૂલી જાય છે
આ સિવાય તમારે ખાંડવાળી વસ્તુઓનું સેવન પણ ન કરવું જોઈએ