સુપરસ્ટાર Allu Arjun ની ફિલ્મ 'Pushpa 2' હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.
પરંતુ, આ ફિલ્મ સિવાય એક્ટરની ઘણી એવી ફિલ્મો છે, જેને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો છે.
તમે Allu Arjun ની આ સુપરહિટ મૂવિઝને જોઈ વિકેંડને ધમાકેદાર બનાવી શકો છો.
'સન ઓફ સત્યમૂર્તિ'
આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મને તમે OTT પ્લેટફોર્મ Hotstar જોઈ શકો છો.
લકી-ધ-રેસર
આ એક એક્શન કોમેડી ફિલ્મ છે. હિન્દીમાં ડબ આ ફિલ્મ તેલુગુ ફિલ્મ રેસ ગુર્રમ પર આધારિત છે.
DJ
Allu Arjun ની આ ફિલ્મ જબરદસ્ત એક્શન, સસ્પેન્ડ અને ફેમિલી ડ્રામાથી ભરપૂર છે. આ ફિલ્મ વર્ષ 2017 માં રિલીઝ થઈ હતી
આર્યા-ધ-દીવાના
અલ્લુ અર્જુનનાં કરિયરની હિટ ફિલ્મો પૈકીની આ એક ફિલ્મ છે. આ ફિલ્મ યુટ્યૂબ પર પણ જોઈ શકાય છે.
Sarrainodu
આ ફિલ્મ ફુલ એન્ટરટેનમેન્ટ પેકેજ છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ HOTSTAR પર ઉપલબ્ધ છે.
પાકિસ્તાન પર પરમાત્માનો પ્રકોપ
કચ્છમાં પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ
ભારત-પાક. તણાવને લઈને કચ્છના ભુજમાં બ્લેકઆઉટ