મનોજ કુમાર અભિનીત આ ફિલ્મ શહીદ ભગત સિંહના જીવન ચરિત્ર પર આધારિત છે

આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન ઉપર સૌથી સટીક ફિલ્મ વિદેશીઓએ બનાવી છે

ગાંધીજીના જીવન ઉપર 1982માં ફિલ્મ 'ગાંધી' Richard Attenborough એ બનાવી હતી 

આ ફિલ્મને કુલ 11 કેટેગરીમાં ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી હતી

ભારતની આઝાદીના શિલ્પકાર એવા સુભાષચંદ્ર બોઝના જીવન ઉપર પણ ખૂબ સુંદર ફિલ્મ બની છે 

2004માં નેતાજી પરની આ ફિલ્મ શ્યામ બેનેગલના નિર્દેશનમાં બની હતી

1857માં અંગ્રેજો સામે ફાટી નીકળેલી ક્રાંતિના મુખ્ય નાયક મંગલ પાંડે પર બનેલી આ એકમાત્ર ફિલ્મ છે

દિગ્દર્શક કેતન મહેતાએ તેને આમિર ખાન સાથે લીડ રોલમાં બનાવી હતી

સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત ફિલ્મ 1993 માં આવી હતી

આમાં તમને પરેશ રાવલની શાનદાર એક્ટિંગ પણ જોવા મળશે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home