logo-image


'ક્લિનિક ટ્રાયલ' કે જેને લઈને અમદાવાદની જાણીતી VS હોસ્પિટલ ભારે વિવાદમાં સપડાઈ છે.

આખરે શું છે આ 'ક્લિનિક ટ્રાયલ' ? અને તેની પ્રક્રિયા શું છે ? આવો તેના વિશે જાણીએ...

ફાર્મા કંપની જ્યારે પણ કોઈ નવી દવાની શોધ કરે છે ત્યારે સૌથી પહેલો પ્રયોગ પ્રાણીઓ પર કરે છે. 

પ્રાણીઓ પર સફળતા મળ્યા બાદ હ્યુમન ટ્રાયલ માટે મેડિકલ કાઉન્સિલ પાસે મંજૂરી માંગવામાં આવે છે. 

મેડિકલ કાઉન્સિલની મંજૂરી મળ્યા બાદ હ્યુમન ટ્રાયલ કરવા માટે હોસ્પિટલમાં મોકલાય છે.

ડોક્ટર્સની હાજરીમાં એક દર્દીને દવા આપીને તેનાં પરિણામો નોંધાય છે. 

નવી દવાનાં પ્રયોગ પહેલા જે તે દર્દી પાસે પણ સહમતી માગવામાં આવે છે. 

જે બાદ નવી દવાનો સમગ્ર રિપોર્ટ ફાર્મા કંપનીને મોકલવામાં આવે છે. 

ત્યાર બાદ મેડિકલ કાઉન્સિલની મંજૂરી મળ્યા પછી જ દવાનું ઉત્પાદન થઈ શકે છે. 

સીતારે જમીન પર ફિલ્મને બોયકોટ કરવાનો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે

ગુજરાત સરકારે ધો.10ની વિદ્યાર્થીને અપાવ્યો ન્યાય

વડોદરા શહેરમાં દૂષિત પાણીને લઈ લોકોમાં રોષ

Gujaratfirst.com Home