બદ્રીનાથમાં આવેલા Urvashi Temple વિશે Urvashi Rautela નું વિવાદાસ્પદ નિવેદન
સાઉથમાં તેના ફેન્સ માટે પણ એક ઉર્વશી મંદિર હોવું જોઈએ કારણ કે, તે વધુ પડતું કામ સાઉથમાં કરે છે-Urvashi
ઉત્તરાખંડ ચારધામ તીર્થ પુરોહિત મહાપંચાયતના પૂજારીઓ રોષે ભરાયા
Urvashi Rautela વિરુદ્ધ કાર્યવાહી કરવા DGPને ફરિયાદ કરી
Urvashi Rautela એ ધામો અને તીર્થ પુજારીઓની માફી માંગવી જોઈએ-પૂજારીઓ
આ વિડિઓ ધ્યાનથી સાંભળો અને પછી બોલો-Urvashi Rautela
શાહરુખ સાથેના વિવાદની શાહી સુકાઈ પણ નથી અને ઉર્વશીનો નવો વિવાદ સામે આવ્યો
Aditi Budhathoki Pics: અદિતી બુધાથોકીનો કિલર લુક વાયરલ
Chandola Lake Demolition પર ગૃહ રાજ્ય મંત્રીના નિવેદન
Pahalgam Terror Attack મુદ્દે નીતિન પટેલે પાકિસ્તાને આડે હાથ લીધું