UPI ફરીથી થયું ડાઉન, GPay, PhonePe, Paytm યુઝર્સ પરેશાન
GPay, PhonePe, Paytmના કરોડો યુઝર્સને પેમેન્ટ કરવામાં પડી મુશ્કેલી
UPI ડાઉન હોવાને કારણે ડિજિટલ પેમેન્ટ વખતે સમસ્યાઓ અનુભવાઈ
હવે યુઝર્સ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યા છે
12:30 વાગ્યા સુધીમાં, UPI સંબંધિત લગભગ 1800 ફરિયાદો મળી હતી
ગૂગલ પે યુઝર્સે 96 સમસ્યાઓ વિશે માહિતી આપી હતી
પેટીએમ યુઝર્સે 23 સમસ્યાઓ વિશે માહિતી આપી હતી
Surat : જાંબાઝ પો. જવાનોએ ઝેરી દવા પીનાર યુવતીનો જીવ બચાવ્યો, જાણી કરશો સલામ!
બ્લૂ શોર્ટ ડ્રેસમાં Malaika એ ફ્લોન્ટ કર્યું ફિગર.
DishaPatani નો કાતિલ સાડી લૂક થયો વાયરલ