મીઠા વગરનો ખોરાક આપણને ગળે પણ ઊતરતો નથી 

પરંતુ શું તમે જાણો છો કે વધારે મીઠું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે 

મીઠામાં સોડિયમ હોય છે પરંતુ વધારે સોડિયમ શરીર માટે હાનિકારક છે 

માટે જ આરોગ્ય નિષ્ણાતો વધુ પડતું મીઠું ન ખાવાની સલાહ આપે છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ સ્વાદ પ્રમાણે મીઠું ખાવાની સલાહ આપે છે

પુખ્ત વયના લોકોએ દિવસમાં 2,000 મિલિગ્રામ અથવા 5 ગ્રામ કરતાં ઓછું મીઠું ખાવું જોઈએ

2 થી 15 વર્ષની વયના બાળકોને તેમની શક્તિના આધારે મીઠું આપવાની સલાહ આપવામાં આવી છે

મીઠાથી દૂર રહેવા માટે તાજા અને ઓછા પ્રોસેસ્ડ ખોરાક જ ખાઓ

મીઠાથી દૂર રહેવા માટે તાજા અને ઓછા પ્રોસેસ્ડ ખોરાક જ ખાઓ

તમારા ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે મીઠાના વિકલ્પ તરીકે જડીબુટ્ટીઓ અને મસાલાઓનો ઉપયોગ કરો

વધુમાં પેકેજ્ડ સોસ, ડ્રેસિંગ અને ઇન્સ્ટન્ટ ફૂડ ટાળો

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home