આજે બાબાસાહેબ સમગ્ર દેશના આદર્શ છે
તમે જાણો છો બાબાસાહેબ કોને આદર્શ માનતા હતા
બાબાસાહેબે તેમના સમગ્ર જીવન દરમિયાન 3 વિભૂતિઓને પોતાના ગુરૂ માન્યા હતા
બાબાસાહેબે પોતાના 3 ગુરૂ વિશે પોતાની પ્રખ્યાત આત્મકથામાં ઉલ્લેખ કર્યો છે
બાબાસાહેબ પ્રભુ ગૌતમ બુદ્ધને પોતાના પ્રથમ ગુરૂ માનતા હતા
બૌદ્ધ ધર્મમાં ઉચ-નીચના કોઈ ભેદભાવ નથી-બાબાસાહેબ
બાબાસાહેબે સંત કબીરને પોતાના ગુરૂનો દરજ્જો આપ્યો હતો
બાબાસાહેબે પોતાના 3જા ગુરૂ જ્યોતિબા ફૂલેને ગણાવ્યા હતા
Ribda માં રહેતા અમિત ખૂંટે ઝાડ પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી
Aditi Budhathoki Pics: અદિતી બુધાથોકીનો કિલર લુક વાયરલ
Chandola Lake Demolition પર ગૃહ રાજ્ય મંત્રીના નિવેદન