આજે 22મી એપ્રિલ, મંગળવારે રચાઈ રહ્યો છે Sarvarth Siddhi Yoga
આજે Sarvarth Siddhi Yoga ઉપરાંત ચંદ્ર અને ગુરુ વચ્ચે નવમો પંચમ યોગ પણ બન્યો છે
મેષ, કર્ક, કન્યા, ધનુ અને મીન રાશિના જાતકોને થશે વિશેષ લાભ
મેષ રાશિના જાતકો માટે કોઈપણ નવું કાર્ય શરૂ કરવા દિવસ રહેશે શુભ
કર્ક રાશિના શિક્ષણ, લેખન, સંશોધન, કલા વગેરે સાથે સંકળાયેલા જાતકોને થશે લાભ
કન્યા રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે
ધનુ રાશિના જાતકોને આજે મા દુર્ગાની દિવ્ય કૃપા પ્રાપ્ત થશે
મીન રાશિના જાતકોના વ્યવસાય સંબંધિત વિવાદનો ઉકેલ આજે આવી શકે છે
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બ્લેક આઉટ, મોકડ્રીલ પણ કરવામાં આવ્યું
પાકિસ્તાનને પાઠ ભણાવતી ફિલ્મો બોલિવૂડમાં ધૂમ મચાવે છે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી