logo-image

આજે 22 એપ્રિલે છે વિશ્વ પૃથ્વી દિવસ (World Earth Day)

World Earth Day ની શરૂઆત 1970માં થઈ હતી

World Earth Day પર્યાવરણના રક્ષણ અને આબોહવા પરિવર્તન વિશે વૈશ્વિક જાગૃતિ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે

આ દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોને પૃથ્વીના રક્ષણ માટે પ્રેરણા આપવાનો અને ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે

શૈક્ષણિક કાર્યક્રમો, સોશિયલ મીડિયા અભિયાનો અને સામુદાયિક પ્રવૃત્તિઓ દ્વારા લોકોને માનવ પ્રવૃત્તિઓની પૃથ્વી પરની અસર અને તેને ઘટાડવાના ઉપાયો વિશે જાગૃત કરવામાં આવે છે

આ દિવસ સરકારો અને ઉદ્યોગોને પણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા, વન્યજીવનનું રક્ષણ કરવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપતી નીતિઓ અમલમાં મૂકવા માટે પ્રોત્સાહિત કરે છે

આપણે જે રીતે કુદરતી સંસાધનોનો દુરુપયોગ કરી રહ્યા છીએ, તેનાથી પૃથ્વીની જીવન ટકાવવાની ક્ષમતા પર સીધી અસર પડી રહી છે

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બ્લેક આઉટ, મોકડ્રીલ પણ કરવામાં આવ્યું

પાકિસ્તાનને પાઠ ભણાવતી ફિલ્મો બોલિવૂડમાં ધૂમ મચાવે છે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી

Gujaratfirst.com Home