શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે દુનિયાની સૌથી મોંઘી BEER કઈ છે? 

દુનિયાની સૌથી મોંઘી BEER એટલી મોંઘી છે કે તે કિંમતમાં તમે બંગલા, ગાડી પણ ખરીદી શકો છો 

દુનિયાની આ સૌથી મોંઘી બીયરનું નામ Arctic Ale છે 

વિશ્વમાં સૌથી વધુ કિંમતે વેચાતી આ બીયર લગભગ 150 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી

આ બિયર 1875માં આર્કટિક એક્સપિડિશન દરમિયાન બનાવવામાં આવી હતી

તેને સર જ્યોર્જ નરેસ દ્વારા બનાવવામાં આવી હતી જેઓ આર્ક્ટિક એટલે કે પૃથ્વીના ઉત્તર ધ્રુવની સફર પર ગયા હતા

2007માં તેના એક કેનની કિંમત 5.03 લાખ ડોલર હતી

જો આજની તારીખ પ્રમાણે ગણતરી કરીએ તો આ બિયરની વર્તમાન કિંમત લગભગ 4.2 કરોડ રૂપિયા હશે

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બ્લેક આઉટ, મોકડ્રીલ પણ કરવામાં આવ્યું

પાકિસ્તાનને પાઠ ભણાવતી ફિલ્મો બોલિવૂડમાં ધૂમ મચાવે છે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી

Gujaratfirst.com Home