આપણા શરીરમાં કોઈ રોગ પ્રવેશે તે પહેલા આપણું શરીર અનેક પ્રકારના સંકેતો આપવા લાગે છે

હાર્ટ એટેક પહેલા આ લક્ષણો આપણા શરીરમાં દેખાય છે 

જો તમને હૃદય સંબંધિત સમસ્યાઓ છે, તો તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે

શ્વાસ લેવામાં તકલીફ હોય અથવા તમારું હૃદય જોરથી ધબકવા લાગે તો તરત જ ડૉક્ટરની સલાહ લો

જો તમને શારીરિક પ્રવૃત્તિ કર્યા વિના પરસેવો થતો હોય તો તે હૃદય રોગનું લક્ષણ છે

હાર્ટ એટેક આવતા પહેલા જ લોકોનું હૃદય ઝડપથી ધબકવા લાગે છે

જો તમે છાતીના ડાબી બાજુમાં દુખાવો અનુભવો છો, તો તમને હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોઈ શકે છે

જો તમને સતત છાતીમાં દુખાવો થતો હોય તો તે પણ એક ગંભીર સંકેત છે

જો તમે હંમેશા નબળાઈ અનુભવો છો, તો તમને હૃદય સંબંધિત સમસ્યાઓ છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home