શું તમને ખબર છે કે વિશ્વમાં સૌથી મોંઘું ઘર ભારતમાં આવેલું છે

વિશ્વનું સૌથી મોંઘું ઘર મુકેશ અંબાણીનું Antilia છે 

ફોર્બ્સના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીના ઘરની કિંમત 2000 મિલિયન ડોલર છે

મુકેશ અંબાણીના ઘર બાદ બીજું સૌથી મોંઘું ઘર Villa Leopolda છે

Villa Leopolda ફ્રાંસ દેશમાં આવેલું છે, જેની કિંમત 750 મિલિયન ડોલર એટલે કે 6272 કરોડ રૂપિયા છે

Villa Leopolda ઘર ફ્રાન્સના ફ્રેન્ચ રિવેરા પર છે અને આ ઘર 18 એકરમાં ફેલાયેલું છે

એક સમયે આ ઘર બેલ્જિયમના રાજા લિયોપોલ્ડ II ના શાસન હેઠળ હતું 

કહેવાય છે કે આ ઘરમાં 19 ડીલક્સ રૂમ, 14 બાથરૂમ, વિન્ટેજ વસ્તુઓ, હેલિપેડ અને પૂલ વગેરે છે

ત્રીજા સ્થાને Villa Les Cedres છે, આ ઘર પણ ફ્રાંસમાં આવેલું છે 

આ ઘરની કિંમત 450 Million Dollar છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home