logo-image

મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ નું ગઈકાલે ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. 

આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં અભિનેતા વિક્રાંત મૈસી સાથે અભિનેત્રી રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના જોવા મળશે. 

અભિનેત્રી રિદ્ધિ ડોગરાની વાત કરીએ તો તે ખૂબ જ વર્સટાઇલ એક્ટ્રેસ છે. તે TV ની ખૂબ જ જાણીતી અભિનેત્રી છે. 

રિદ્ધિએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં સલમાન ખાનની 'ટાઈગર 3' અને શાહરૂખ ખાનની 'જવાન' ફિલ્મ સામેલ છે. 

રિદ્ધિની આવનારી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ છે, જે 15 મી નવેમ્બરનાં રોજ રિલીઝ થશે. 

‘ધ સાબરમતી રિપોર્ટ’ વર્ષ 2002 ની દુર્ઘટના પર આધારિત છે, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.

રિદ્ધિ ડોગરાની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 2 મિલિયન ફોલોવર્સ છે. 

રિદ્ધિ ડોગરા દ્વારા શેર કરવામાં આવેલ ફોટોઝ અને વીડિઝોને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. 

રિદ્ધિ ડોગરાની ફિલ્મ 'લકડબગ્ગા' ને પણ તેના ફેન્સે ખૂબ પસંદ કરી હતી અને એક્ટ્રેસનાં અભિયનનાં વખાણ કર્યા હતા. 

પાકિસ્તાન વિરુદ્ધ 360 ડિગ્રી સર્જિકલ સ્ટ્રાઈકની ભારતની તૈયારી

દેશ શક્તિશાળી છે, એ દેખાડવાનો સમય આવી ગયો છે : RSS વડા મોહન ભાગવત

ઓરેન્જ કેપની રેસમાં કોહલીની ફરી ધમાકેદાર એન્ટ્રી! જાણો ટોપ-5 માં કોણ કોણ?

Gujaratfirst.com Home