માણસ એક દિવસમાં સરેરાસ 6 થી 8 કલાક ઊંઘે છે 

પરંતુ શું તમને ખબર છે કે એક પ્રાણી છે, જે દિવસમાં 20 કલાક ઊંઘે છે 

ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા કોઆલા સૌથી વધુ ઊંઘે છે

રિપોર્ટ અનુસાર, તેઓ દિવસમાં 18 થી 22 કલાક સૂતા રહે છે

તેઓ વધુ ઊંઘવાનું કારણ તેમનો આહાર છે, તેઓ માત્ર પાંદડા ખાય છે 

કોઆલાઓ દિવસમાં એક કિલોગ્રામ નીલગિરીના પાંદડા ખાય છે, માટે તેઓ આળસુ બને છે 

કોઆલાને તેને કારણે સૌથી આળસુ પ્રાણી માનવામાં આવે છે 

સૌથી ઓછી ઊંઘ લેતા પ્રાણીઓમાં હાથી અને જિરાફનો સમાવેશ થાય છે 

જીરાફ અને હાથી દિવસમાં માત્ર ત્રણ કે ચાર કલાક જ ઊંઘે છે

યુવકને 24 વર્ષની યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવો ભારે પડયો!

3 દીકરીઓના પિતા છે Vivian Dsena

રવીના ટંડનની દીકરી Rasha Thadani પણ છે ખૂબ પોપ્યુલર, જુઓ Photos

Gujaratfirst.com Home