ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇજાના કારણે ચેમ્પિયન ટ્રોફી રમશે નહી
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ ઇજાના કારણે ટીમમાંથી બહાર થઇ ગયો છે.
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક અંગત કારણોસર ટુનામેન્ટમાંથી હટી ગયો છે
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડની તબિયત પણ સારી નથી
તે સિવાય ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ પણ રમશે નહીં.
અફઘાનિસ્તાનના ખેલાડી એએમ ગઝનફરને ફ્રેક્ચરના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.
પાકિસ્તાની ખેલાડી સૈમ અયૂબ ઇજાગ્રસ્ત થયો છે
દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ ગેરાલ્ડ કોટઝી અને એનરિય નોર્કિયા પણ રમી નહિ શકે
સુરતમાં માથાભારે સજ્જુ કોઠારીને ત્યાં ડિમોલિશન
અમરેલીમાં અનરાધાર વરસાદ બાદ જોવા મળી તબાહી, જુઓ તારાજીનાં વિડિયો
Surat : 'કાળજાના કટકા' સમાન નવજાત શિશુંને નિષ્ઠુર માતા કોથળામાં બાંધી ખેતરમાં મૂકી ગઈ!