મહારાજ : આ ફિલ્મ કોર્ટ કેસને કારણે તેને રિલીઝ પહેલા વિવાદનો સામનો કરવો પડ્યો હતો 

હમારે બારહ : આ ફિલ્મનું નામ પહેલા હમ દો હમારે બારહ હતું, પરંતુ મુસ્લિમ સમુદાયે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો

પદ્માવત : કરણી સેનાએ ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડનો આરોપ લગાવ્યો હતો અને વિવાદ થયો હતો 

ઉડતા પંજાબ : ફિલ્મની વાર્તા વિવાદાસ્પદ હતી, જેના કારણે રિલીઝ પહેલા ઘણા સીન હટાવવા પડ્યા હતા

એ દિલ હૈ મુશ્કિલ : આ ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની હાજરીને કારણે વિવાદ થયો હતો

પીકે : ધાર્મિક પ્રથાઓની મજાક ઉડાવવા બદલ ધાર્મિક જૂથોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો

ગોલિયોં કી રાસલીલા રામ-લીલા : ભગવાન રામના નામના ઉપયોગને કારણે તેનું નામ બદલવામાં આવ્યું હતું

માય નેમ ઈઝ ખાન : IPL માં પાકિસ્તાની ક્રિકેટરોને સામેલ કરવાના SRKના નિવેદનને કારણે આ ફિલ્મ વિવાદમાં રહી હતી

બિલ્લુ : પહેલા તેનું નામ 'બિલ્લુ બાર્બર' હતું, પરંતુ બાર્બર સમુદાયના વિરોધ બાદ તેનું નામ બદલાયું હતું 

બ્લેક ફ્રાઈડે : રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત આ ફિલ્મ કોર્ટ કેસને કારણે ત્રણ વર્ષ સુધી રિલીઝ થઈ ન હતી

શિંગોડાની છાલમાંથી ચા કેવી રીતે બનાવી શકાય? આ રહીં રીત

દુનિયા આ 8 દેશની કરન્સી ભારતીઓને બનાવી શકે છે અમીર

D.Y Chandrachud : સુપ્રીમ કોર્ટના CJI ને નિવૃત્તિ પછી શું સુવિધાઓ મળે છે?

Gujaratfirst.com Home