'પોનીયિન સેલ્વન I' એ નેશનલ ફિલ્મ એવોર્ડમાં સૌથી વધુ 4 એવોર્ડ જીત્યા
આ એક્શન ડ્રામા તમિલ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવી છે
મલયાલમ ભાષાની ડ્રામા ફિલ્મ 'અટ્ટમ' એ પણ અવાર્ડ્સ જીત્યા છે
તેને એવોર્ડ્સમાં બેસ્ટ ફીચર ફિલ્મ, બેસ્ટ એડિટિંગ અને બેસ્ટ સ્ક્રીનપ્લે જીત્યો
રિષભ શેટ્ટીએ 'કંતારા' માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો
આ ફિલ્મ નેટફ્લિક્સ પર હિન્દી ડબ વર્ઝન ઉપલબ્ધ છે
નિત્યા મેનનને 'થિરુચિથ્રમ્બલમ' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો
આ તમિલ રોમેન્ટિક કોમેડી એમેઝોન પ્રાઇમ વિડિયો પર છે
નીના ગુપ્તાએ ઊંચાઈ ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ જીત્યો
'બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવા 'ને AVGC કેટેગરીમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો
Spain Power Outage:યૂરોપની'બત્તી ગુલ'! ફ્રાન્સ-સ્પેન-બેલ્જિયમમાં વીજળી ગુલ,ફ્લાઈટ-મેટ્રો સેવા ઠપ્પ
Pahalgam Terror Attack પર BBC ના રિપોર્ટિંગથી ભારત સરકાર ખફા
વડોદરા શહેરમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીની ઘૂસણખોરીને લઈ પોલીસની કાર્યવાહી