logo-image

આતંકવાદના વિષય પર બનાવેલી બોલીવૂડની ટોચની 7 ફિલ્મો

સૌથી વધુ IMDb રેટિંગ ધરાવતી ફિલ્મો


બોલીવુડમાં આતંકવાદ પર ઘણી ફિલ્મો બની છે. ચાલો IMDb ની 7 સૌથી વધુ રેટિંગ ધરાવતી ફિલ્મો પર એક નજર કરીએ.

Black Friday


બ્લેક ફ્રાઈડે વર્ષ 2004 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપ દ્વારા કરવામાં આવ્યું છે.

IMDb રેટિંગ શું છે?


આ ફિલ્મ 1993ના બોમ્બે બોમ્બ વિસ્ફોટ પછીની પોલીસ તપાસને દર્શાવે છે. ફિલ્મનું IMDb રેટિંગ 8.4 છે.

Uri: The Surgical Strike


આ યાદીમાં બીજા નંબરે 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક છે.

IMDb રેટિંગ શું છે?


આ ફિલ્મ 2016 ના ઉરી હુમલા પર આધારિત છે. ફિલ્મનું IMDb રેટિંગ 8.2 છે.

A Wednesday


યાદીમાં ત્રીજા નંબરે 2008માં રિલીઝ થયેલી ફિલ્મ A Wednesday છે. ફિલ્મનું IMDb રેટિંગ 8.1 છે.

ટ્રેન વિસ્ફોટોથી પ્રેરિત


આ એક કાલ્પનિક ફિલ્મ છે, પરંતુ તેની પટકથા 11 જુલાઈ 2006 ના રોજ મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટોથી પ્રેરિત છે.

Major


યાદીમાં ચોથા નંબરે ફિલ્મ મેજર છે, જે 2022 માં રિલીઝ થઈ હતી. ફિલ્મનું IMDb રેટિંગ 8.1 છે.

મેજર સંદીપ 2008 માં શહીદ થયા હતા


આ ફિલ્મ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના જીવન પર આધારિત છે. 2008 માં મુંબઈ આતંકવાદી વિસ્ફોટોમાં તેઓ શહીદ થયા હતા.

Sarfarosh


આ યાદીમાં પાંચમા ક્રમે આમિર ખાનની ફિલ્મ સરફરોશ છે, જે 1999માં રિલીઝ થઈ હતી. ફિલ્મનું IMDb રેટિંગ 8.1 છે.

My name is Khan


શાહરૂખ ખાનની ફિલ્મ માય નેમ ઈઝ ખાન આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. ફિલ્મનું IMDb રેટિંગ 7.9 છે.

Maachis


આ યાદીમાં 7મા ક્રમે 1996માં રિલીઝ થયેલી ફિલ્મ માચિસ છે. ફિલ્મનું IMDb રેટિંગ 7.7 છે.

Aditi Budhathoki Pics: અદિતી બુધાથોકીનો કિલર લુક વાયરલ

Chandola Lake Demolition પર ગૃહ રાજ્ય મંત્રીના નિવેદન

Pahalgam Terror Attack મુદ્દે નીતિન પટેલે પાકિસ્તાને આડે હાથ લીધું

Gujaratfirst.com Home