સાપુતારા: સાપુતારાના ઝરણાં અને હરિયાળી શાંતિનો અનુભવ આપે છે
વાંસદા નેશનલ પાર્ક : વાંસદા નેશનલ પાર્ક ડાંગ જિલ્લામાં આવેલું છે
દાંડી બીચ : નવસારી જિલ્લાના દાંડી ગામમાં આવેલું બીચ મોન્સૂન દરમિયાન ખૂબ સુંદર લાગે છે
પોળો ફોરેસ્ટ : સાબરકાંઠાના આદિવાસી ક્ષેત્રમાં આવેલું પોળો ફોરેસ્ટ આકર્ષક છે
જુનાગઢ: ગિરનાર પર્વત અને તેના જંગલો મોન્સૂન દરમિયાન જોવા જેવા છે
સ્ટેચ્યુ ઓફ યુનીટી : ગુજરાતનું આ પર્યટન સ્થળ ખૂબ લોકપ્રિય છે
પાવાગઢ : પંચમહાલ જિલ્લામાં આવેલું આ વૈશ્વિક ધરોહર સ્થળ મોન્સૂનમાં જોવા જેવું છે
કાંકરિયા લેક : અમદાવાદમાં આવેલું આ લેક મોન્સૂન દરમિયાન સુંદર દેખાય છે
ઋતિક રોશન ક્રિશ-4ને ડિરેક્ટ કરશે અને તેમાં અભિનય પણ કરશે
યલો આઉટફિટમાં આંચલ મુંજાલનો ગ્લેમરસ અંદાજ
ભૂકંપ આવવા પાછળના કારણો શું છે?