સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ તાજેતરમાં એક સ્ટડી કરી છે
જેમાં 700,000 થી વધુ લોકોના ડેટાનું વિશ્લેષણ કરી દુનિયાના સૌથી આળસુ દેશની યાદી બનાવાઇ છે
આ યાદી અનુસાર, દુનિયાના દસ સૌથી આળસુ દેશ આ મુજબ છે
1.ઈન્ડોનેશિયા
2. સાઉદી અરેબિયા
3.મલેશિયા
4.ફિલિપાઇન્સ
5.દક્ષિણ આફ્રિકા
6.ઇજિપ્ત
7.બ્રાઝિલ
8.ભારત
9.મેક્સિકો
10.યુનાઇટેડ સ્ટેટ્સ