આ 10 દેશોમાં સૌથી વધુ ભારતીયો રહે છે

America

અમેરિકામાં ભારતીય પ્રવાસીઓની એક મોટી સંખ્યા રહે છે, જેની સંખ્યા અંદાજે 45 લાખ છે.

UAE

UAE માં ભારતીય મૂળના લોકોની સંખ્યા અંદાજે 31 લાખ છે. 

Malaysia

મલેશિયામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા અંદાજે 30 લાખ છે.

Saudi Arabia

સાઉદી અરબમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા અંદાજે 28 લાખ છે. 

Myanmar

મ્યાંમારમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા અંદાજે 21 હજાર છે. 

UK

યુનાઇટેડ કિંગડમમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા અંદાજે 18.30 લાખ છે. 

Canada

કેને઼ામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા અંદાજે 17 લાખ છે. 

Sri Lanka 

શ્રીલંકામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા અંદાજે 16 લાખ છે. 

South Africa

દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા અંદાજે 16 લાખ છે.  

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home