રોહિત શર્મા આ વર્ષે ખૂબ જ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે
વર્ષ 2024 માં ODI ફોર્મેટમાં રોહિત શર્માની બેટિંગ એવરેજ 52.33 રહી છે
2011 માં રોહિતે વનડેમાં 55.55ની એવરેજથી રન બનાવ્યા હતા
વર્ષ 2018માં તેમણે 73.57ની એવરેજથી રન બનાવીને તેની ODI કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો
એક વર્ષમાં સૌથી વધુ વખત 50 પ્લસની એવરેજથી રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં રોહિત પ્રથમ છે
રોહિત શર્મા - 11 વખત
વિરાટ કોહલી - 9 વખત
એમએસ ધોની - 8 વખત
રોસ ટેલર - 8 વખત
એબી ડી વિલિયર્સ - 8 વખત
સચિન તેંડુલકર - 7 વખત
માઈકલ બેવન - 7 વખત