Pahalgam Terror Attack માં એક નેપાળી નાગરિકનું પણ મૃત્યુ થયું હતું
Nepal સ્થિત Pakistani embassy બહાર પણ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે
નેપાળીઓએ પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કરતા એશિયામાં પાકિસ્તાન માટે ઘરમાં મોઢું સંતાડીને રોવાનો વારો આવ્યો છે
લંડનમાં હિન્દુ સમુદાયોએ પુલવામા હુમલાને કાયરતાપૂર્ણ અને નિંદનીય ગણાવ્યો હતો
પાકિસ્તાનના આતંકવાદી તરફી વલણનો પણ વિરોધ નોંધાવ્યો હતો
નેપાળીઓએ પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કરતા એશિયામાં પાકિસ્તાન માટે ઘરમાં મોઢું સંતાડીને રોવાનો વારો આવ્યો છે
Nepal સ્થિત Pakistani embassy બહાર પણ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે
કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ પાસે શંકાસ્પદ વિસ્ફોટ
જૈસી કરની વૈસી ભરની, પાકિસ્તાન માટે હવે BLA બન્યું માથાનો દુખાવો
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બ્લેક આઉટ, મોકડ્રીલ પણ કરવામાં આવ્યું