આપણે જ્યારે પણ 'કોફી' નું નામ સાંભળીએ છીએ ત્યારે મન તાજગી અને ઉર્જાથી ભરાઈ જાય છે

વિશ્વની સૌથી સ્વાદિષ્ટ કોફી એટલી મોંઘી છે કે તમારે એક કપ માટે ચૂકવણી કરતા પહેલા વિચારવું પડશે

વિશ્વની સૌથી મોંઘી કોફીનું નામ 'કોપી લુવાક' છે

તેની સૌથી ખાસ વાત એ છે કે તે બિલાડી જેવા પ્રાણીઓના મળમાંથી તૈયાર કરવામાં આવે છે

હવે તમે વિચારતા હશો કે પ્રાણીના મળમાંથી કેમ કોફી તૈયાર કરાય છે 

સિવેટ બિલાડી કોફી બીન્સ ખાવાની શોખીન છે

તે અડધી કાચી કોફી ખાય છે, પરંતુ બિલાડીઓ તેને સંપૂર્ણપણે પચાવી શકતી નથી

આવી સ્થિતિમાં કોફી બિલાડીના મળ સાથે બહાર આવે છે

તેને બાદ તેને શુદ્ધ કરવામાં આવે છે અને તેને તમામ પ્રકારના જંતુઓથી મુક્ત કરાય છે 

અંતમાં કોફીને શેકીને તૈયાર કરવામાં આવે છે 

એક કિલો 'કોપી લુવાક' ની કિંમત આશરે 50,000 છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home