કંગના રનૌતની ફિલ્મ EMERGENCY નું ટ્રેલર આખરે RELEASE થયું છે 

EMERGENCY નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ લોકપ્રિય થઇ ગયું છે 

કંગના રનૌત 1975 માં ભારતમાં ઇમરજન્સીના કાળા સમયની વાર્તાને પડદા પર લાવવા માટે તૈયાર છે

કંગના રનૌત 1975 માં ભારતમાં ઇમરજન્સીના કાળા સમયની વાર્તાને પડદા પર લાવવા માટે તૈયાર છે

ઇન્દિરા ગાંધી તરીકે કંગનાનો લુક અને ડાયલોગ ડિલિવરી ખૂબ જ રસપ્રદ છે

આ ફિલ્મમાં કંગના રનૌત સાથે શ્રેયસ તલપડે, અનુપમ ખેર, મિલિંદ સોમન, મહિમા ચૌધરી અને અન્ય કલાકારો છે

દિવંગત અભિનેતા સતીશ કૌશિક પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે

EMERGENCY 6 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

લોકો તરફથી આ ફિલ્મને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે  

હોળીમાં ચામડીની ચિંતા છોડો! આ દેશી નુસખાથી રાખો સુરક્ષિત

સોનલ ચૌહાણે ગ્લેમરસ વેકેશનની તસવીરો કરી પોસ્ટ

આ વખતે હોળી પર બનશે મોટો વર્લ્ડ રેકોર્ડ?

Gujaratfirst.com Home