Paris Olympics માં કુસ્તીમાં ભારતના વધુ એક ખેલાડીએ તેનો કમાલ દેખાડ્યો છે 

હરિયાણાનો કુસ્તીબાજ Aman Sehrawat પુરૂષોની કુસ્તીમાં સેમી ફાઇનલમાં પહોંચી ગયો છે

અમને 12-0થી જીત મેળવી 57 કિગ્રા વર્ગની સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે

Aman Sehrawat ની સંઘર્ષની ગાથા સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો 

અમનનો જન્મ હરિયાણામાં 2003 માં થયો હતો

અમને નાની ઉંમરમાં જ તેના માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી 

તેની માતા કમલેશનું 2013માં નિધન થયું હતું અને તેના પિતા સોમવર સેહરાવતનું પણ 2014માં નિધન થયું હતું

અમનને એક નાની બહેન છે, જેનો સંપૂર્ણ ખર્ચ અમન ઉઠાવે છે

જ્યારે તેમના પરિવારની આર્થિક સ્થિતિ બગડી ત્યારે તેમણે રેલવેમાં નોકરી કરવાનું શરૂ કર્યું હતું

અમને પહેલા પણ એશિયા લેવલ પર ઘણી સિદ્ધિઓ હાંસલ કરી ચૂકી છે

અથાક પરિશ્રમ બાદ હવે અમન તેમના સપનાને પૂરું કરવા આગળ વધ્યા છે 

ચાલો જાણીએ આસામની ચા વિશે કેટલીક ખાસ વાતો

શિંગોડાની છાલમાંથી ચા કેવી રીતે બનાવી શકાય? આ રહીં રીત

દુનિયા આ 8 દેશની કરન્સી ભારતીઓને બનાવી શકે છે અમીર

Gujaratfirst.com Home