logo-image

Youtube પર જોવા જેવી 7 ધમાકેદાર South Thriller ફિલ્મો

1. વિક્રમ વેદા


આ ફિલ્મનું હિંદી રીમેક પણ બન્યું છે જેમાં Hrithik Roshan અને Saif Ali Khan એ અભિનય કર્યો છે. મૂળ સાઉથ વર્ઝન એકદમ ધમાકેદાર છે.

2. થીરન અધિગારમ ઓન્ડ


આ રિયલ ઇવેંટ્સ પરથી બનાવેલી ફિલ્મ છે અને યુટ્યુબ પર સરળતાથી ઉપલબ્ધ છે. એક ઓફિસરની જબરજસ્ત કહાણી છે.

3. રત્સાસન


આ સાઇકો કિલર વિશેની થ્રિલર ફિલ્મ છે. વાર્તામાં આવતા ટ્વિસ્ટ તમને આખા સમય સ્ક્રીનથી ચોંટાડીને રાખશે.

4. થુપ્પરિવાલન


યુટ્યુબ પર મફતમાં જોવા મળી શકે એવી આ ફિલ્મ એક ડિટેક્ટિવ થ્રિલર છે. જોવાનું શરુ કરશો એટલે ધ્યાન હટાવી નહીં શકાય.

5. લૂસિયા


અલગ કન્સેપ્ટ સાથે આવી ફિલ્મ ઓછી જ બને છે. 'લૂસિયા' માં એવી વાર્તા છે કે તમે બોર તો જરા પણ નહિ થાઓ.

6. થાની ઓરુવન


આ ફિલ્મનું દરેક સીન મગજ હલાવી નાખે એવું છે. નાયક અને વિલન વચ્ચેની ઇન્ટેન્સ જંગ વારંવાર જોવી જેવી છે.

7. મગધીરા


રામ ચરણ અને કાજલ અગ્રવાલની સીઝલિંગ કેમિસ્ટ્રી અને રિબોર્ન લવ સ્ટોરી તમારા દિલને જીતી લેશે. આ ફિલ્મ એક વખત જોવી જ જોઇએ!

Pahalgam Terrorist Attack બાદ ભારતે આતંકવાદને કહ્યું, હવે બસ !

દ્વારકા જિલ્લામાં બ્લેક આઉટ કરાયું

ભોજપુરીના જાણીતા સ્ટાર Pawan Singh એ એક દેશભક્તિ ગીત બનાવ્યું છે

Gujaratfirst.com Home