પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને પહેલો મેડલ શૂટર મનુ ભાકરે જીતાડ્યો છે

શૂટર મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો 

આ સાથે તે ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની પહેલી મહિલા ખેલાડી બની

મનુ ભાકરે ફાઈનલમાં કુલ 221.7 પોઈન્ટ મેળવ્યા 

મનુ ભાકરે મેડલ જીત્યા બાદ જણાવ્યું કે, હું ગીતા વધારે વાંચું છું

આ પહેલા ટોક્યો ઓલિમ્પિકમાં મનુની પિસ્તોલ ખરાબ થઈ ગઈ હતી

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home