FILM LOVERS માટે AUGUST મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે

AUGUST માં એક-બે નહીં પરંતુ 8 ફિલ્મો રિલીઝ થઈ રહી છે

જાન્હવી કપૂરની ફિલ્મ ULAJH 2 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે

અજય દેવગન અને તબ્બુની ફિલ્મ AURO ME KAHA DUM THA પણ 2 ઓગસ્ટે રિલીઝ છે

PHIR AAYI HASEEN DILRUBA સીધી OTT પર નેટફ્લિક્સ પર 9 ઓગસ્ટે પ્રીમિયર થશે

GHUDCHADI પણ Jio સિનેમા પર 9 ઓગસ્ટે આવવા તૈયાર છે

કોમેડી હોરર ફિલ્મ STREE 2 15 AUGUST એ રિલીઝ થઈ રહી છે

KHEL KHEL MEIN 15 ઓગસ્ટે થિયેટરમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે 

સાઉથની iSMART SHANKAR પણ હિન્દીમાં 15મી ઓગસ્ટે રિલીઝ થશે


VEDAA ફિલ્મ પણ હવે 15મી ઓગસ્ટે રિલીઝ થવા માટે તૈયાર છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home