TV ઇન્ડસ્ટ્રીની ફેમસ અને HOT અભિનેત્રી શિવાંગી જોશી કોઈ ઓળખાણની મોહતાજ નથી. 

શિવાંગી જોશીએ TV સિરિયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ' માં નાયરાનું પાત્ર ભજવ્યું હતું અને લોકપ્રિય થઈ હતી. 

શિવાંગી જોશીએ તેની એક્ટિંગની સાથે ગ્લેમરસ અંદાજથી સોશિયલ મીડિયા પર ફેન્સને દિવાના બનાવ્યા છે.

શિવાંગીનાં ઇન્સ્ટાગ્રામ પર 9 મિલિયનથી પણ વધારે ફોલોવર્સ છે. અભિનેત્રી સો. મીડિયા પર ઘણી એક્ટિવ પણ છે. 

શિવાંગીએ તાજેતરમાં તેનાં કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કર્યા છે, જેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. 

આ ફોટોઝમાં શિવાંગી યેલો કોમ્બિનેશન વાળા પ્રિંડેડ લહેંગા, વી નેક ચોલીમાં નજરે પડી રહી છે. 

તસવીરોમાં અત્રિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સે તેનાં આ લૂકનાં ઘણા વખાણ કર્યા છે. 

શિવાંગી જોશીએ 'બાલિકા વધુ', 'બેકાબૂ', 'યે રિશ્તે હૈ પ્યાર કે' જેવી TV સિરિયલ્સમાં પણ કામ કર્યું છે. 

અત્રિનેત્રી એક્ટર કુશલ ટંડનની સાથે રિલેશનશીપમાં છે તેવી વાતો તાજેતરમાં સામે આવી હતી. 

મુસ્લિમ બહુમતીવાળા દેશોમાં ઉજવાય છે Diwali, દુનિયામાં ક્યાં ક્યાં ઉજવાય છે આ તહેવાર

રેડ સાડીમાં તૃપ્તિ ડિમરીનો જોવા મળ્યો દેશી અવતાર

છૂટાછેડા બાદ ડિપ્રેશનનો શિકાર બની હતી આ ફેમસ એક્ટ્રેસ!

Gujaratfirst.com Home