આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ રહેશે યથાવત્
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. તેમજ 48 કલાક ગરમીથી આંશિક રાહત મળશે.
હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ મોટી આગાહી કરી છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી કરી છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની સાથે સાથે યલો એલર્ટની પણ આગાહી કરી છે.
રાજ્યનાં હવામાન વિભાગે આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તેવું અનુમાન કર્યું છે.
ગુજરાતનું સૌથી ગરમ શહેર કંડલા 44.6 ડિગ્રી રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગનાં ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, હજુ આગામી દિવસોમાં હિટવેવ સાથે યલો એલર્ટની પણ આગાહી રાજ્યનાં અનેક જીલ્લાઓમાં કરવામાં આવી છે.
અમદાવાદના સાણંદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
Kamal Haasan ની ફિલ્મ 'ઠગ લાઈફ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે
સાયન્સ ઓફ કો ઓપરેશન અને સાયન્સ ઈન કો ઓપરેશ સાથે આગળ વધવાનું છે-અમિત શાહ