logo-image

દેવભૂમિ દ્વારકામાં હનુમાનજીનાં પૌરાણિક મંદિરનો જીણોદ્ધાર કરાયો, જુઓ વીડિયો

દેવભૂમિ દ્વારકામાં પૌરાણિક મંદિરનો જીણોદ્ધાર થયો. તસ્વીરમાં તમે હનુમાનજી મંદિરનો પહેલાનો તેમજ હાલ જીણોદ્ધાર કર્યા પછીનો ફોટો જોઈ શકો છો. 

બાલાપર વિસ્તારમાં ડિમોલીશન દરમ્યાન મંદિર મળી આવ્યું હતું. આ મંદિર 100 થી 125 વર્ષ પૌરાણિક હોવાનું માલુમ પડ્યું છે. 

હનુમાન જ્યંતિના દિવસે જ મંદિરને પુનઃસ્થાપિત કરાયું હતું. પરંપરાગત વિધી અને મંત્રૌચ્ચાર કરીને હનુમાનજીની મૂર્તિ કરાઈ સ્થાપિત

This browser does not support the video element.

મંદિરમાં મૂર્તિ સ્થાપિત કર્યા બાદ જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા સંકટ મોચન હનુમાનજીની પૂજા કરવામાં આવી હતી. જે આપ વીડિયોમાં જોઈ શકો છે. 

દ્વારકા જિલ્લા પોલીસે મંદિરનો કર્યો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. તેમજ પરંપરાગત વિધી અને મંત્રૌચ્ચાર કરીને હનુમાનજીની મૂર્તિ કરાઈ સ્થાપિત કરાઈ હતી. 

This browser does not support the video element.

દ્વારકા અને તેની આસપાસના ગામના લોકોમાં ઉત્સાહનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. આસ્થા-ઉમંગ અને ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. પૌરાણિક મંદિરને લઈને લોકોમાં અતૂટ આસ્થા છે. 

2007માં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન લગ્નગ્રંથીથી બંધાયા હતા

અમદાવાદમાં વક્ફની સંપત્તિના દુરૂપયોગનું મોટું કૌભાંડ

50 ગુજરાતી મુસાફરોની સલામતી માટે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત પ્રયત્નશીલ

Gujaratfirst.com Home