logo-image


Delhi માં ટીમ ઈન્ડિયાનો T20 રેકોર્ડ 'ડરામણો', બાંગ્લાદેશ સામે પણ હારી...

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ T20 મેચોની સિરીઝ રમાશે. 

પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું.

બીજી મેચ 9 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે

દિલ્હીના આ મેદાનમાં ટી20 માં ભારતીય ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. 

ટીમ ઇન્ડિયા અહીં 3 મેચ રમી છે. આમાંથી 2 મેચમાં ભારતીય ટીમને હાર મળી છે.

Rakul Preet Singhનો ગ્લેમરસ લુક જોઈ ફેન્સ થયા દિવાના

આજે સિકંદર રિલીઝ થતા જ ફેન્સ થીયેટર પર ઉમટી પડ્યા હતા

'તારક મહેતા...' શોની નવી 'દયાબેન', દિશા વાકાણીનું સ્થાન લેશે? સત્ય જાણો

Gujaratfirst.com Home