તમન્ના ભાટિયાએ તાજેતરમાં જ પોતાના નવા લુકમાં ફોટા શેર કર્યા
તમન્ના ભાટિયા સાડી લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર તેના ફોટા વાયરલ થઈ રહ્યા છે.
તમન્ના ગુલાબી રંગની ફ્લોરલ સાડીમાં જોવા મળી
This browser does not support the video element.
આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તમન્ના ભાટિયાએ ગળામાં મોતીનો હાર પહેર્યો છે.
અભિનેત્રીએ ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે
તમન્નાએ આ લુકમાં સ્ટાઇલિશ પોઝ આપ્યા છે.