logo-image


સુરત પોલીસની ફરી એકવાર સરાહનીય કામગીરી જોવા મળી છે.  

સુરત પોલીસનાં બે જવાન એક યુવતી માટે દેવદૂત બનીને આવ્યા હતા.

સણિયા હેમાદ ગામની સીમમાં રમાબેન વસાવા નામની યુવતીએ ઝેરી દવા ગટગટાવી હતી.

યુવતીને બચાવવા માટે પોલીસ જવાન અજમલ પટેલ, સજાણાભાઈ વરદાભાઈ વાન લઈને પહોંચ્યા હતા.

જ્યાં ગાડી ન પહોંચે એવી જગ્યાએ પોલીસ જવાનો PCR વાન લઈને પહોંચ્યા હતા. 

ખેતરમાં યુવતીને ખભે ઊંચકી ગારો વાળી જગ્યામાં ઉઘાડા પગે દોડી રેસ્ક્યૂ કર્યું હતું.

હોસ્પિટલમાં સમયસર સારવાર મળી જતાં યુવતીનો જીવ બચ્યો હતો. 

સુરત પો. કમિશનર અનુપમસિંહ ગેહલોતે બંને જવાનોની કામગીરીને બરદાવી સન્માનિત કર્યા હતા.

Karishma Tanna: TV અભિનેત્રીની કાતિલ અદાઓએ સોશિયલ મીડિયા પર ખેંચ્યુ ધ્યાન

વડોદરા શહેરમાં આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં

'કામ ન મળ્યું એટલે Bold ફિલ્મો કરી' Phule ફિલ્મની અત્રિનેત્રીને હવે છે પસ્તાવો

Gujaratfirst.com Home