ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ માસ મહાદેવના નામે ઉજવવામાં આવે છે

શ્રાવણ માસમાં મહાદેવ શંકરની પૂજા-અર્ચના અચૂક કરવામાં આવે છે

ત્યારે શ્રાવણ માસમાં અનેક વસ્તુઓ શુભ માનવામાં આવે છે

તો શ્રાવણ માસમાં અમુક પ્રકારના સપનાઓ શુભ ચિંતક તરીકે હોય છે 

જો સપનામાં રુદ્રાક્ષ આવે, તો તમારી દરેક શારીરિક બીમારીઓનો નાશ થાય છે

જો સપનામાં શિવલિંગ આવે છે, તો તમારા દરેક દુ:ખ થઈ જાય છે

જો સપનામાં સાપ આવે છે, તો ઘરમાં ધન-દૌલતનો વધારો થાય છે

જો સપનામાં ત્રિશુલ આવે છે, તો પારિવારિક સુખ આવે છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home