શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'STREE 2' ની સૌ રાહ જોઈ રહ્યા છે
'STREE 2' ને લઈને હવે નવી અપડેટ સામે આવી રહી છે
'STREE 2' ની RELEASE DATE હવે બદલાઈ ગઈ છે
'STREE 2' અગાઉ 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી
હવે 'STREE 2' 14 ઓગસ્ટે રાત્રે 9:30 વાગ્યે રિલીઝ થવાની છે
ફિલ્મ 'STREE 2' નું એડવાન્સ બુકિંગ 10 ઓગસ્ટ શનિવારથી શરૂ થઈ ગયું છે
2018માં રિલીઝ થયેલી 'સ્ત્રી'એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી
'STREE 2' નું નિર્માણ દિનેશ વિજન દ્વારા મેડૉક ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયોના જ્યોતિ દેશપાંડે સાથે મળીને કરવામાં આવ્યું છે
રાજકોટમાં બાળકી સાથે જઘન્ય કૃત્ય કર્યાનો આક્ષેપ
Veer Pahadia ની Aston Martin DB11નો સ્ટ્રીટ ડોગે કર્યો પીછો
Valsad : ચોંકાવનારી ઘટના! સિવિલમાં દવા લેવા આવેલી બંને બહેનો અચાનક ઢળી પડી, થયું મોત, જુઓ Video