ગઈકાલે શેરબજારમાં આવેલા કડાકાથી અબજોપતિઓને મોટો ફટકો લાગ્યો છે

અદાણી - અંબાણીથી લઈ એલોન મસ્ક સુધી સૌને મોટું નુકશાન થયું છે 

મુકેશ અંબાણીને 24 કલાકમાં 33 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે 

મુકેશ અંબાણી વિશ્વના અબજોપતિઓની યાદીમાં 11મા સ્થાને છે  

રિપોર્ટસ્ અનુસાર, ગૌતમ અદાણીને 24 કલાકમાં લગભગ 52 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે

તેમની કુલ સંપત્તિ 104 બિલિયન ડોલર છે અને તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોમાંથી એક છે

AMAZON ના માલિક જેફ બેઝોસને 24 કલાકમાં 6.66 બિલિયન ડોલરનો ફટકો પડ્યો છે 


ત્યારે META ના માલિક માર્ક ઝકરબર્ગે પણ 4.36 બિલિયન ડોલર ગુમાવ્યા છે

એલોન મસ્કને પણ 6.29 બિલિયન ડૉલરનો ફટકો પડ્યો છે 

વોરન બફેટે પણ એક દિવસમાં 4.50 અબજ ડોલર ગુમાવ્યા છે 

દ્વારકા જિલ્લામાં બ્લેક આઉટ કરાયું

ભોજપુરીના જાણીતા સ્ટાર Pawan Singh એ એક દેશભક્તિ ગીત બનાવ્યું છે

Mother's Day પર માતાને આપો કેટલાક ખાસ હેલ્થ ઈક્વિપમેન્ટની ભેટ

Gujaratfirst.com Home