બોલીવુડની મચ અવેટેડ ફિલ્મ DHOOM 4 ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મની સ્ટાર કાસ્ટમાં ફેરબદલ કરવામાં આવ્યો છે
DHOOM 4 માં હવે શાહરૂખ ખાન અને અક્ષય કુમારની એન્ટ્રી થઈ ગઈ છે
DHOOM 4 માં અક્ષય કુમાર પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવશે
શાહરૂખ ખાનનું પાત્ર આ ફિલ્મમાં નેગેટિવ હશે, તેઓ ફિલ્મમાં મુખ્ય ચોર બનશે
DHOOM SERIES માં અભિષેક બચ્ચન અને ઉદય ચોપરાનું પાત્ર હવે બદલાઈ ગયું છે
જો કે આ મામલે હજી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરાઈ નથી
પરંતુ અહેવાલોનું માનવામાં આવે તો ફિલ્મમાં SRK અને AKKY સાથે જોવા મળશે
Pahalgam Terror Attack: Pakistan પર Bharat નો સૌથી મોટો 'હુમલો'! ભિખારી Pakistan નો પર્દાફાશ
બ્લેક આઉટફિટમાં Avneet Kaur ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર
કારેલાની કડવાશ થોડીવારમાં ગાયબ થઈ જશે, ફક્ત આ ઘરેલું ઉપાયો અપનાવો