આજે સમગ્ર દેશમાં કરવા ચોથનો (Karva Chouth) તહેવાર ધામધૂમથી ઊજવવામાં આવ્યો છે. 

અભિનેત્રી સોનાક્ષી સિંહાએ પણ પતિ ઝહીર ઈકબાલ સાથે પ્રથમ કરવા ચોથની ઉજવણી કરી છે. 

અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કરવા ચોથ નિમિત્તે લાલ સાડી પહેરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. 

અભિનેત્રીએ લાલ સાડીમાં તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે. 

અભિનેત્રી સોનાક્ષી સિંહાનાં ફેન્સ તેની આ તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.  

આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સરળ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. 

સોનાક્ષી સિંહાએ અગાઉ પતિ સાથે કેટલીક તસવીરો શેર કરી હતી, જેના પણ ફેન્સે ખૂબ વખાણ કર્યા હતા.

નવા ફોટોશૂટમાં ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી ઝારા યાસ્મીન

સ્વસ્થ રહેવું હોય તો સવારે વહેલા ઉઠીને પહેલા આ કામ કરવાનું રાખો

શું તમે જાણો છો સાવરણીનો માતા લક્ષ્મી સાથે શું સંબંધ છે?

Gujaratfirst.com Home