વડોદરામાં ચકચારી રક્ષિત ચોરસિયા અકસ્માત કેસમાં ચોંકાવનારા ખુલાસા
પોલીસ પુછપરછમાં રક્ષિત ચોરસિયાએ કર્યા ઘટસ્ફોટ
વડોદરાના રસ્તા પર ભયાનક અકસ્માત સર્જીને અનેક લોકોને મોતની ટક્કર મારી હતી
રક્ષિતે અકસ્માત સર્જ્યા બાદ અનધર રાઉન્ડ, અનધર રાઉન્ડ અને નિકિતાના નામની બુમો પાડી હતી
ત્રણેય મિત્રોએ અકસ્માત પહેલાં સુરેશ ભરવાડના ઘરે ગાંજાનું સેવન કર્યુ હતું
સુરેશ ભરવાડને સાથે રાખી રક્ષિત ગોલ્ડન ચોકડીથી લાવ્યો હતો ગાંજો
ત્યારબાદ રક્ષિત, પ્રાંશુ અને સુરેશ ભરવાડે કર્યું હતું ગાંજાનું સેવન
રક્ષિત ચોરસિયાને તપાસ બાદ જેલના હવાલે કરવામાં આવ્યો
Pahalgam Terrorist Attack થી સમગ્ર દેશના હૃદય પર ઘા થયો છે
બોલીવુડમાં આતંકવાદ પર બનેલી આ ટોચની 7 ફિલ્મો, યાદી જુઓ
Pahalgam Terrorist Attack : સમગ્ર વિશ્વમાં રોષ, જાણો વૈશ્વિક નેતાઓએ શું કહ્યું ?