Lakme Fashion Week 2024 માં અભિનેત્રીનો જલ્વો, Manu Bhaker એ પણ કર્યું Ramp Walk
અભિનેત્રી ફાતિમા સના શેખે, NIF વિદ્યાર્થીઓ ચેતન માલી અને મહેન્દ્ર ચૌધરીની અદભૂત રચના પહેરીને આકર્ષણ જમાવ્યું.
શેફાલી શાહે ડિઝાઇનર ત્રિપુટી - ડેવિડ અબ્રાહમ, રાકેશ ઠાકોર અને કેવિન નિગલી માટે રેમ્પ વોક કર્યું.
ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મનુ ભાકરે પણ માર્ક્સ અને સ્પેન્સરના શો માટે રેમ્પ વોક કર્યું.
અભિનેત્રી ભૂમિ પેડનેકરે બ્લેક ગાઉન પહેર્યો અને કાળા કલરની હીલ સાથે જોડી હતી.
શ્રિયાનો પોશાક જોવા જેવો હતો. હાથીદાંતના ઓર્ગેન્ઝા અનારકલી કુર્તા અને ચુરીદાર સેટ સોનાના સિક્વિન્સથી ચમકતા હતા.
શ્રિયા સરને અદભૂત હાથીદાંત અને સોનાની અનારકલી પહેરીને ભવ્ય દેખાવ કર્યો અને ઉમરાવ જાન દ્વારા પ્રેરિત 'ઈન આખો કી મસ્તી'ની ધૂન પર આકર્ષક કથક નૃત્ય રજૂ કર્યું.
શ્રીયાનો પોશાક જોવા જેવો હતો. હાથીદાંતના ઓર્ગેન્ઝા અનારકલી કુર્તા અને ચુરીદાર સેટ સોનાના સિક્વિન્સથી ચમકતા હતા.
પાકિસ્તાની સેનાએ સતત 5માં દિવસે LoC પર ગોળીબાર કર્યો
નિકિતા શર્માએ બિકિનીમાં બોલ્ડનેસની તમામ હદો કરી પાર
રાજ્યભરમાં ગેરકાયદે રહેતા લોકો સામે તવાઈ