સાપુતારા સહ્યાદ્રી પર્વતમાળાના જંગલમાં 1000 મીટરની ઉંચાઈ પર આવેલું છે

ઉનાળા દરમિયાન પણ અહીં મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહે છે

સાપુતારા તેની હરિયાળી, મધ્યમ આબોહવા અને સુંદર કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે

સાપુતારા એ ગુજરાતના પશ્ચિમ ઘાટમાં આવેલું એક સુંદર હિલ સ્ટેશન છે

સાપુતારાનો અર્થ 'સાપનો વાસ' એવો કરવામાં આવે છે

આદિવાસીઓ હોળીના દિવસે સર્પગણ નદીના કિનારે સ્થાપિત નાગની પ્રતિમાની પૂજા કરે છે

સાપુતારાની મુલાકાત લેવા માટે બે દિવસ પૂરતો સમય છે

સાપુતારા કલા અને પર્યાવરણ પ્રેમીઓ માટે સ્વર્ગ માનવામાં આવે છે

સાપુતારાની મુલાકાત લેવા માટે માર્ચથી નવેમ્બર સમય શ્રેષ્ઠ સિઝન છે

LOC પર સૈનિકો કેવી રીતે ઉજવી રહ્યા છે દિવાળી? જુઓ, દેશના રક્ષકોની સુંદર તસવીરો

બ્લૂ કલરની સાડીમાં રકુલપ્રીત સિંહનો ફેસ્ટિવલ લૂક

મહારાષ્ટ્રના સૌથી અમીર ઉમેદવાર, હજારો કરોડોના છે માલિક, પ્રોપર્ટી જાણીને તમે ચોંકી જશો

Gujaratfirst.com Home