ગુલાબ અને કમળ તો રોજ જોઈએ છીએ, પણ આ 7 ફૂલ ખૂબ અદભુત છે
પેરટ્સ બીક નામનું આ દુર્લભ લાલ ફૂલ પોપટની ચાંચ જેવું દેખાય છે, આ ફૂલ મૂળ કૈનેરી ટાપુનું છે
કોર્પ્સ ફ્લાવર...જે ખૂબ જ વિશાળ હોય છે. આ ફૂલ ભાગ્યે જ ખીલે છે, પરંતુ તેમાંથી સડેલા માંસ જેવી તીવ્ર ગંધ આવે છે!
ઘોસ્ટ ઓર્કિડ નામનું પાંદડા વિનાનું આ સફેદ રહસ્યમય ફૂલ ફ્લોરિડા અને ક્યુબામાં જોવા મળે છે
ચોકલેટ કોસમોસ નામનું આ ડાર્ક મરૂન રંગનું ફૂલ ચોકલેટ જેવી સુગંધ ફેલાવે છે , જોકે તે હવે તેના જંગલી સ્વરૂપમાં લુપ્ત થઈ ગયું છે
જેડ વાઈન ચમકદાર ફિરોઝી રંગનું આ દુર્લભ ફૂલ ફિલિપાઈન્સમાં જોવા મળે છે અને તેનું પરાગનયન ચામાચીડિયા કરે છે!
શ્રીલંકામાં જોવા મળતું આ દુર્લભ કેદ્દુપુલ નામનું સફેદ ફૂલ રાત્રે જ ખીલે છે અને સૂર્યોદય પહેલા સુકાઈ જાય છે, તેને 'સ્વર્ગનું ફૂલ' પણ કહેવામાં આવે છે!
મિડલમિસ્ટ્સ રેડ વિશ્વના દુર્લભ ફૂલોમાંનું એક છે, જેની માત્ર બે જાત છે જે ન્યુઝીલેન્ડ અને બ્રિટનમાં જોવા મળે છે
Rakul Preet Singhનો ગ્લેમરસ લુક જોઈ ફેન્સ થયા દિવાના
આજે સિકંદર રિલીઝ થતા જ ફેન્સ થીયેટર પર ઉમટી પડ્યા હતા
'તારક મહેતા...' શોની નવી 'દયાબેન', દિશા વાકાણીનું સ્થાન લેશે? સત્ય જાણો