રોહિત હવે નથી રહ્યો હિટમેન! મળ્યું આ ધાંસૂ ઉપનામ
IPLમાં CSK સામે રોહિત શર્માએ 45 બોલમાં 76* રનની તોફાની ઇનિંગ રમી
રોહિતે આ ઇનિંગમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા
રોહિતની આક્રમક બેટિંગની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે મેચ 9 વિકેટથી જીતી લીધી.
MIના કોચ મહેલા જયવર્ધનેએ રોહિતની પ્રશંસા કરતાં તેને નવું ઉપનામ ‘Maverick’ આપ્યું
This browser does not support the video element.
Maverick એક એવી વ્યક્તિ છે જે સ્વતંત્ર છે અને પોતાની રીતે વિચારે છે.
MI એ શેર કરેલા વીડિયોમાં જયવર્ધને કહ્યું, “પોલાર્ડે ખાસ પરફોર્મન્સ માંગ્યું, અને રોહિતે તે અદ્ભુત રીતે પૂરું કર્યું!”
જયવર્ધનેએ ઉમેર્યું, “ક્રિકેટમાં ઉતાર-ચઢાવ આવે, ડર લાગે, પણ રોહિતે શાનદાર રમત બતાવી.”
This browser does not support the video element.
રોહિતનું હિટમેન નામ તો લેજન્ડરી છે, પણ ‘Maverick’ હવે ચાહકોના દિલ જીતવા તૈયાર!
કાઈલી જેનરે દરિયા વચ્ચે આપ્યા બોલ્ડ પોઝ
Satyajit Ray એકમાત્ર ભારતીય ફિલ્મ ડાયરેક્ટર છે જેમને ઓસ્કર મળ્યો હોય
અમદાવાદનાં ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને આશરો આપનાર લલ્લા બિહારીની ધરપકડ