RG KAR MEDICAL COLLEGE માં એક તાલીમાર્થી ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કરાઈ હતી
RG KAR MEDICAL COLLEGE કોલેજમાં આ ઘટનાને લઈ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે
પરંતુ શું તમને આ કોલેજના ઇતિહાસ વિશે ખબર છે?
RG KAR MEDICAL COLLEGE ની સ્થાપના 1886માં થઈ હતી
તે ભારતની સૌથી જૂની મેડિકલ કોલેજોમાંની એક છે
કોલેજનું નામ ડૉ. રાધા ગોવિંદ કારના નામ પર રખાયું છે
આ કોલેજ ડૉ. રાધા ગોવિંદ કાર દ્વારા સ્થાપવામાં આવી હતી, જેમણે 1918 સુધી સચિવ તરીકે સેવા આપી
1958માં પશ્ચિમ બંગાળ સરકારે આ કોલેજનો કબજો લીધો હતો
માનવામાં આવે છે કે આ કોલેજ બનાવવા માટે આખા બંગાળે દાન આપ્યું હતું
તે સમયે તે એશિયાની સૌથી જૂની મેડિકલ કોલેજ હતી
કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ પાસે શંકાસ્પદ વિસ્ફોટ
જૈસી કરની વૈસી ભરની, પાકિસ્તાન માટે હવે BLA બન્યું માથાનો દુખાવો
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બ્લેક આઉટ, મોકડ્રીલ પણ કરવામાં આવ્યું