RBIએ વધારી UPI Liteથી પેમેન્ટની લિમિટમાં કર્યો વધારો 

UPI Lite ની પ્રતિ ટ્રાન્જેક્શન મર્યાદા 500 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરવામાં આવી છે.

બેઠકમાં UPI લાઇટ વોલેટની મર્યાદા 2000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરવામાં આવી છે. UPI

UPI 123Pay દ્વારા ટ્રાન્જેક્શન મર્યાદા 5000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે.

આ સિવાય રિઝર્વ બેન્કે UPI દ્વારા ટેકસ ભરવાની મર્યાદા પણ વધારી દીધી છે.

2028-29 સુધીમાં UPI પર કુલ ટ્રાન્જેક્શન 439 બિલિયન થઈ જશે જે હાલમાં 131 બિલિયન છે.

શું છે આ Tower of Silence?

બ્લેક બિકીનીમાં 'વાયુની મમ્મી'એ મચાવી તબાહી, વર્ષો પછી પાછી આવી Sonam Kapoor ની જૂની સ્ટાઈલ

જાણો ટોચના ઉદ્યોગપતિ રતન ટાટા અભ્યાસ વિશે

Gujaratfirst.com Home