અભિનેત્રી રવીના ટંડને ફિલ્મ વિતરક અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. 

બંનેને બે બાળક રાશા અને રણબીર છે. રાશા થડાનીનો જન્મ 16 માર્ચ 2005 માં થયો હતો. 

આગામી ડ્રામા ફિલ્મ 'આઝાદ' થી રાશા તેના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી રહી છે. 

આ ફિલ્મમાં સુપરસ્ટાર અજય દેવગન અને તેનો ભાણેજ અમન દેવગન પણ છે. 

આ ફિલ્મનું ડાયરેક્શન અભિષેક કપૂરે કર્યું છે. આ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ થયું છે.

રાશાની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. 

19 વર્ષીય રાશાનાં ઇન્સ્ટાગ્રામ પર તેના 1 મિલિયનથી પણ વધુ ફોલોવર્સ છે. 

તેની તસવીરો અને વીડિયોઝને તેના ફેન્સ ખૂબ પસંદ કરે છે. 

હોળીમાં ચામડીની ચિંતા છોડો! આ દેશી નુસખાથી રાખો સુરક્ષિત

સોનલ ચૌહાણે ગ્લેમરસ વેકેશનની તસવીરો કરી પોસ્ટ

આ વખતે હોળી પર બનશે મોટો વર્લ્ડ રેકોર્ડ?

Gujaratfirst.com Home